Lions Club of Dahod દ્વારા બાળકો ને બિસ્કીટ તેમજ માસક આપવા મા આવ્યા
Lions Club of Dahod
દ્વારા HIV/AIDS positive seva mandal dahod
Vihaan project
CSC center ,Dahod ને સાથે રાખી
દાહોદ શહેર ની આસપાસ રહેતી ૪૦ જેટલી જરુરતમંદ બહેનો તેમજ ૨૦ જેટલા બાળકો ને મદદરુપ થઇ શકાય એ હેતુ થી
બહેનો ને માસક , સેનેટાઇઝર ને ખાવા માટે રવા ના પેકેટ આપવા આવ્યા
બાળકો ને બિસ્કીટ તેમજ માસક આપવા મા આવ્યા