દાહોદ તાલુકાના રાબડાળ ગામે એક વ્યÂક્તએ પોતાની મોટરસાઈકલ પર લટકાવેલ બેગ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જતા
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના રાબડાળ ગામે એક વ્યÂક્તએ પોતાની મોટરસાઈકલ પર લટકાવેલ બેગ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જતા બેગમા મુકી રાખેલ મોબાઈલ ફોન,રોકડા રૂપીયા,બેંકના કાગળીયા વિગેરે ચોરી થયાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં ગોવિંદનગર Âસ્થત પ્રાસુક એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ અશ્વિનભાઈ રાઠોડ ગતરોજ દાહોદ તાલુકાના રાબડાળ ગામે કોઈ કામ અર્થે ગયા હતા અને હાઈવે રોડ Âસ્થત હોટલની બાજુમાં પોતાની મોટરસાઈકલ ઉપર બેગ મુકી કોઈ કામ અર્થે નીકળ્યા હતા આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમે મોટરસાઈકલ પર લટકાવેલ બેગની ચોરી કરી લઈ નાસી જતા બેગમાં મુકી રાખેલ મોબાઈલ ફોન,રૂપીયા બે હજાર રોકડા,આધાર કાર્ડ,પાન કાર્ડ,ઈલેક્શન કાર્ડ, બેંકના સહી કરેલા કેટલાક ચેકો વિગેરે ચોરી કરી લઈ જતા આ સંબંધે ભાવેશભાઈ અશ્વિનભાઈ રાઠોડે દાહોદ તાલુકા પોલીસ
આભાર – નિહારીકા રવિયા મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


покупка аккаунтов https://kupit-akkaunt-top.ru/
Online Account Store Account Trading Platform
sell accounts profitable account sales
account trading service marketplace for ready-made accounts
website for selling accounts https://buy-social-accounts.org/
account buying platform account purchase
account selling platform https://buy-accounts.live
buy facebook advertising accounts https://buy-accounts.click
buy google ads accounts https://ads-agency-account-buy.click
verified business manager for sale buy-verified-business-manager.org
tiktok ads account for sale https://tiktok-ads-account-buy.org