દાહોદ શહેરમાં સ્ટેશન રોડ ખાતે આવેલ ભગીની સમાજની સામેથી એક વ્યÂક્તની પાર્ક કરેલ મોટરસાઈકલ કોઈ ચોર ચોરી કરી લઈ જતા
દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાં સ્ટેશન રોડ ખાતે આવેલ ભગીની સમાજની સામેથી એક વ્યÂક્તની પાર્ક કરેલ મોટરસાઈકલ કોઈ ચોર ચોરી કરી લઈ જતા ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ તાલુકાના દેલસર ગામે નિશાળ ફળિયામાં રહેતા મનુભાઈ સુરતાનભાઈ પલાસ દાહોદ શહેરમાં કોઈ કામ અર્થે આવ્યા હતા અને પોતાની મોટરસાઈકલ શહેરના સ્ટેશન રોડ Âસ્થત ભગીની સમાજની સામે લોક મારી પાર્ક કરી હતી આ મોટરસાઈકલ કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જતા આ સંદર્ભે મનુભાઈ સુરતાનભાઈ પલાસે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.