ડિયો અવાજ દાહોદ એફ.એમ.૯૦.૮ ની શરૂઆત બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સીલના કેમ્પસમાં જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાંં આવ્યુ
દાહોદ તા.૦૨
દાહોદ તા.૦૨
રેડિયો અવાજ દાહોદ એફ.એમ.૯૦.૮ ની શરૂઆત બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સીલના કેમ્પસમાં ગત રોજ થઈ ચુકી છે. રેડિયો અવાજ દાહોદ એફ.એમ.૯૦.૮નો ઉદ્દેશ્ય સામાજીક નવચેતના તેમજ મનોરંજનનો છે. આ સ્ટેશન ભારત સરકારના કોમ્યુનિટિ રેડિયો અંતર્ગત આવતુ હોવાથી ભારત સરકારના નિયમ અનુસાર સમાજ ઉપયોગી કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવનાર છે. આ રેડિયો સ્ટેશનમાં સરકારનુ કોઈપણ પ્રકારનું અનુદાન મળવા પાત્ર નથી. દાહોદ નગરના નગરજનો સહકાર તેમજ સમાજના સહકારની સાથે મળી આ રેડિયો ચલાવવામાં આવનાર છે.
આ રેડિયો અવાજ દાહોદ એફ.એમ.૯૦.૮માં અત્યારે એનાઉન્સર તરીકે નિસર્ગ મહેરા કે જેઓ રાજકોટ અને ગોધરા આકાશ વાણીનો બહોળો અનુભવ ધરાવે છે, બીજા છે રાધાબેન બીલવાલ કે જેઓ આદિવાસી સંસ્કૃતિમાં જાગૃતિ લાવવા અને ત્રીજા એનાઉન્સર તરીકે વિકાસ વર્માને રાખવામાં આવ્યા છે અને તેના પ્રમોશન માટે ગતરોજ તા.૦૧.૧૨.૨૦૧૮ ને શનિવારના રોજ સાંજના સમયે બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સીલ,દાહોદ ખાતે એક એફ.એમ.૯૦.૮ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાંં આવ્યુ હતુ. વિશ્વ વિકલાંક દિન અને રેડિયો આવાજ દાહોદ એફ.એમ.૯૦.૮મા પ્રમોશન માટે બ્લાઈન્ડ વેલ્ફેર કાફન્સીલના સભ્યો સહિત નગરજનો હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં ઉપÂસ્થત લોકોએ સહકાર આપવા વિવિધ સુચનો પણ કર્યા હતા. આ એફ.એમ.૯૦.૮ મોબાઈલના ગુગુલ પ્લે સ્ટોરમાંથી રેડિયો અવાજ દાહોદ નામથી એÂપ્લકેશન છે જે ડાઉનલોડ કરી તથા પોતાની ફરમાઈ આપેલ નંબર પર ડાયલ કરી જણાવી શકો છો અને આ ઉપરાંત સમગ્ર દાહોદ જિલ્લાની જાણકારી મેળવી શકો છો. આ સિવાય ૩ ડિસેમ્બર,સોમવારના રોજ વિશ્વ વિકલાંક દિનના દિવસે વિકલાંકોની એક રેલીનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ રેલી સવારે ૧૦.૦૦ કલાકે રેલ્વે ઓવરબ્રિજ,દાહોદથી પ્રસ્થાન કરી શહેરના જુદા જુદા રાજમાર્ગાે ઉપર ફરી બપોરે ૧૨.૩૦ કલાકે કેમ્પસ ખાતે પુર્ણ કરવામાં આવશે ત્યાર બાદ બપોરે ૧.૦૦ કલાકે એલીમ્કો કાનપુર અને આઈ.ઓ.સી.ના સી.એસ.આર.ફંડમાંથી ૧૪૦ જેટલા દિવ્યાંગોને અંદાજીત ૨૦ લાખ રૂપીયાના સાધનોનુ વિતરણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે આઈ.ઓ.સી.ના ઉચ્ચ અધિકારીઆએ ઉપÂસ્થત રહેનાર છે. સાધનોમાં ૨૮ મોટર ટ્રાયસીકલ(બેટરી ઓપરેટર), ૨૧ ટ્રાઈÂસ્કલ,૨ ફોલ્ડિંગ વિલચેર,૩૦ ક્રચીસ, ૧૧૮ હિયરીંગ હેડ,૪ વોકિંગ Âસ્ટક,૨૪ એજ્યુકેશન કિટ્સ, ૨ સ્માર્ટ ફોન, ૧ ડિજિટલ પ્લેયર જેવા ઉપરોક્ત સાધનોનુ વિતરણ કરવામાં આવશે.
ગત રોજ થઈ ચુકી છે. રેડિયો અવાજ દાહોદ એફ.એમ.૯૦.૮નો ઉદ્દેશ્ય સામાજીક નવચેતના તેમજ મનોરંજનનો છે. આ સ્ટેશન ભારત સરકારના કોમ્યુનિટિ રેડિયો અંતર્ગત આવતુ હોવાથી ભારત સરકારના નિયમ અનુસાર સમાજ ઉપયોગી કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવનાર છે. આ રેડિયો સ્ટેશનમાં સરકારનુ કોઈપણ પ્રકારનું અનુદાન મળવા પાત્ર નથી. દાહોદ નગરના નગરજનો સહકાર તેમજ સમાજના સહકારની સાથે મળી આ રેડિયો ચલાવવામાં આવનાર છે.