દાહોદ ખાતે વિશ્વ વિકલાંક દિવસે રેલી યોજાઈ
આજરોજ ૩ ડિસેમ્બર,સોમવારના રોજ વિશ્વ વિકલાંક દિનના દિવસે વિકલાંકોની એક રેલીનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ રેલી સવારે ૧૦.૦૦ કલાકે રેલ્વે ઓવરબ્રિજ,દાહોદથી પ્રસ્થાન કરી શહેરના જુદા જુદા રાજમાર્ગો ઉપર ફરી બપોરે ૧૨.૩૦ કલાકે કેમ્પસ ખાતે પુર્ણ કરવામાં આવ્યુ હતુ.
આ રેલીમાં બપોરે ૧.૦૦ કલાકે એલીમ્કો કાનપુર અને આઈ.ઓ.સી.ના સી.એસ.આર.ફંડમાંથી ૧૪૦ જેટલા દિવ્યાંગોને અંદાજીત ૨૦ લાખ રૂપીયાના સાધનોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે આઈ.ઓ.સી.ના ઉચ્ચ અધિકારીઆએ ઉપÂસ્થત રહેનાર છે. સાધનોમાં ૨૮ મોટર ટ્રાયસીકલ(બેટરી ઓપરેટર), ૨૧ ટ્રાઈÂસ્કલ,૨ ફોલ્ડિંગ વિલચેર,૩૦ ક્રચીસ, ૧૧૮ હિયરીંગ હેડ,૪ વોકિંગ Âસ્ટક,૨૪ એજ્યુકેશન કિટ્સ, ૨ સ્માર્ટ ફોન, ૧ ડિજિટલ પ્લેયર જેવા ઉપરોક્ત સાધનોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.