ઝાલોદ તાલુકામાં માર્કેટયાર્ડ ઝાલોદ ખાતે કૃષિ વૈવિધ્યકારણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું
રિપોર્ટર : ગગન સોની, લીમડી
ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ, વન ભન્ધુ કલ્યાણ યોજના અંતર્ગત ઝાલોદ તાલુકામાં માર્કેટયાર્ડ ઝાલોદ ખાતે krushi કૃષિ વૈવિધ્યકારણ કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત ભાજપ ના અગ્રણી માનનીય શ્રી બી. ડી. વાઘેલા સાહેબ ,જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા, ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ભાભોર, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઝાલોદ અનિતાબેન મછાર, સરપંચ ડુંગરી બંટીભાઈ, બી. ડી.મછાર, વિનોદભાઈ સંગાડા, ઝાલોદ શહેર ભાજપ મહામંત્રી દિનેશભાઈ પંચાલ, મહામંત્રી જેસીંગ ભાઈ વસૈયા, ટ્રાયબલ અધિકારી માલિવાડ સાહેબ તથા કિટ વિતરણ અધિકારી યાજ્ઞિક સાહેબ.

