સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દાહોદ દ્વારા રક્ત દાન શીબીરનું આયોજન
દાહાદે તા.૧૮
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન,દાહોદ દ્વારા તારીખ ૧૯.૦૫.૨૦૧૯ ને રવિવારના રોજ સવારના ૯.૦૦ કલાકે શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ,દાહોદ ખાતે રક્ત દાન શીબીરનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રસંગ પાર્ટી પ્લોટ,દાહોદ ખાતે તારીખ આજરોજ ૧૯.૦૫.૨૦૧૯ રવિવારના દિવસે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન,દાહોદ દ્વારા સવારના ૯.૦૦ કલાકે એક રક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન શીબીરમાં આ ચેરીટેબલ ફાઉન્ડેશનના કર્મચારીઓ સહિત નગરના અગ્રણીઓ, નગરજનો વિગેરે મોટી સંખ્યામાં જાડાનાર હોવાનું પણ જાણમાં આવ્યુ છે.
——————————