દાહોદમાં મોઢ સમાજે ૨૨ મો પાઠોત્સવ રંગેચંગે ઉજવયો
દાહોદના મોઢ સમાજે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૨ મો પાઠોત્સવ ઉજવી દાહોદના માર્ગો ઉપર ૧૧ યજમાનોને સાથે લઈને ભગવાન દાહોદ નગરની ચર્યાએ નિકળયા હતા શોભાયાત્રા સાથે તેમજ ત્યારપછી મહાપ્રસાદીનો પ્રસાદ પણ રાખવામાં આવયો હતો.