દાહોદ શહેરમાં એક ૨૧ વર્યીય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો યુવક
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
દાહોદ શહેરમાં એક યુવકે એક લઘુમતિ કોમની યુવતીને લગ્નની ખોટી લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ આચરતાં આ મામલે દુષ્કર્મનો ભોગ બનેલ ૨૧ વર્ષીય યુવતીએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં દર્પણ ટોકીઝની સામે મહાકાળી મંદિરની પાસે રહેતો કરણભાઈ રૂમાલભાઈ ડામોરે દાહોદમાં રહેતી એક લઘુમતિ કોમની ૨૧ વર્ષીય યુવતીને લગ્ન કરવાનું જણાવી, પત્નિ તરીકે રાખવાની ખોટી લાલચ આપી તારીખ ૦૯.૦૯.૨૦૨૧ના રોજ દાહોદ શહેરના મારવાડી ચાલ, ગંદાકુવા પાસેના વિસ્તારમાં ૨૧ વર્ષીય યુવતીને લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ ૨૧ વર્ષીય યુવતે ઉપરોક્ત યુવક વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.