ચાકલીયા પ્રાથમીક શાળા ખાતે કુપોષણ માસની ઉજવણી કરાઈ
રિપોર્ટર : ગગન સોની
ઝાલોદ તા.૨૯
કુપોષણ માસની ઉજવણી ઝાલોદ તાલુકાના ચાકલીયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, બી.ડી. વાઘેલા સાહેબ, ઝાલોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઝાલોદ અનિતાબેન મછાર, જેસીંગભાઈ વસૈયા તથા અંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.