સ્વસ્થ બાળક બાલિકા અભિયાન અંતર્ગત ઝાલોદ શહેર મંડલના કાર્યક્રમ ઉપસ્થિતિ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૮
કુપોષિત બાળક સપ્તાહ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર કાર્યક્રમનું આયોજન થતાં કુપોષિત બાળકો ને સંતરા, સફરજન અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લા ભાજપા જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા ,મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી રીટાબેન નિનામા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અનિતાબેન મછાર, CDPO એમી બેન , દાહોદ જિલ્લા કારોબારી સભ્ય શ્રીમતી શીલાબેન ગુજ્જર ,ઝાલોદ શહેર મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી રીટાબેન સોલંકી ,ઝાલોદ શહેર મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી જીગીશાબેન પંચાલ તેમજ મહિલા મોરચાની તમામ બહેનો , મા.કાઉન્સિલર પ્રજ્ઞા બેન પટેલ જી ,ઝાલોદ ,આંગણવાડીની સ્ટાફ બહેનો
અને લાભાન્વિત બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા