શ્રી આંબેડકરજીના જન્મદિવસે સ્વંચ્છતા , લોક જાગૃતિ , નાટકો વગેરે કાર્યક્રમો કરવામાં આવશે : શંકરભાઇ આમલિયાર

દાહોદ તા.૧૩

૧૪મી તારીખે ડો બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ જેમાં ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર જી. મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની , અનુસૂચિત જાતિના પ્રભારી મુકેશભાઈ શ્રીમાળી , પ્રમુખ જીતેન્દ્ર શ્રીમાળી , મહામંત્રી શ્રી વિજયભાઈ તથા નાના ભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગ નો હેતુ આવનારી ૧૪મી તારીખે ડો બાબા આંબેડકર જયંતિ નિમિતે જીલા કક્ષાએ તેમજ તાલુકા , નગર કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાય , સૌ કાર્યકર્તાઓ આમાં પ્રજાને કેવી રીતે જોડી શકે તે આયોજન કરવા અંગે પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી મોટી સંખ્યામાં લોકો આમાં જોડાય તેવી રીતે કાર્ય કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!