ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયત ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી ઊજવવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે આજરોજ તારીખ 6 એપ્રિલ 2022ના ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબ ની 131મી જન્મ જયંતિ નિમિત્તે લીલવાઠાકોર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી મુકેશભાઈ ખાંગુડા તથા ગામના હમારા વડીલ આગેવાન શ્રી વસંતભાઈ ભાભોર સાહેબ તથા મનોજભાઈ ભાભોર. તથા ગ્રામ પંચાયત ના સભ્ય શ્રીઓમાં ફુલસીગભાઈ ભાભોર, મુકેશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ પલાસ, અંકિતભાઈ ડામોર, તેમજ હમારા ગામ અગ્રણી બાબુભાઈ ગરાસિયા, છગનભાઈં ડામોર, રમેશભાઈ પણદા, તથા કિરીટભાઈ ખાંગુડા, કિશોરભાઈ ખાંગુડા, પ્રકાશભાઈ ખાંગુડા, લીલવાઠાકોર ના ખાંગુડા પરિવાર ના તમામ વડીલ આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહીને ભારત દેશ ના બંધારણ ના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબ વિશે જાણકારી આપવામાં આવી.