દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના ખેડુતો કલેક્ટર કચેરીએ ભુખ હડતાળ ઉપર ઉતર્યાં
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
સુથારવાસા સરપંચ દદ્ધારા ગરિબ ખેડૂતની જમીનમાં ખેડૂત મજૂરી એ બહાર ગામ ગયેલ હતો તેનો લાભ લઇ પોતાના સ્વાર્થ ખાતર ખેડૂતની જમીન માં વચ્ચ વચ પોતાના ઘર સુધી જવા ડામર રોડ બનાવી દઇ પોતાના ઘરનો ઓટલો પણ બનાવી પોતાના માટે બોર કરિુ એક કુવો ખોદિ નાખી શાળાનો વગ્રઁ મંજુર કરી એક શાળાનોનરોમ અને રસોડુ નુ બાંધકામ કરી દઇ બિજો કુવો ખોદવાનુ ચાલુ કરતાં મજૂરી એ ગયેલ પરિવાર ને તેની જાણ થતાં તે ખેડૂત સરપંચ પાસે જતાં સરપંચ દદ્ધારા જાનથી મારી નાખવા ની ધમકી આપવા માં આવતાં .ખેડૂત પરિવાર સતા નો દુર ઉપયોગ કરી ગરિબ ખેડૂતની જમીન પચાવી પાડવા ના કારસા સામે આજરોજ કલેક્ટર કચેરી ખાતે ન્યાયની અપેક્ષા એ ભુખ હડતાલ ઉપર બેસેલ છે.તો ગરિબ ખેડૂતને ન્યાય મળે તે માટે આપ કલેક્ટર કચેરી ખાતે જઇ મદદરૂપ બનશો તેવી વિનંતી છે.