દાહોદ જિલ્લાના ઝાલોદ સબજેલ ખાતે ઝાલોદ મામલતદાર સબજેલ ની મુલાકાતે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
ઝાલોદના મામલતદારે ઝાલોદ સબ જેલની મુલાકાત લીધી હતી અને જેલની સુરક્ષા અને સ્વચ્છતા વિશે માહિતી આપી હતી અને ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચાઓ કરીને જરૂરી સૂચનો આપ્યા હતા.