એકલવ્ય મોડેલ રેસિડેન્સ સ્કૂલમાં ભૂતવડ પ્રા શાળા વજેલાવ નું ગૌરવ
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામ ની ભૂતવડ પ્રા શાળા એકલવ્ય મોડેલ રેસિડેન્સ સ્કૂલ માં ધો ૬ ના પ્રવેશ મેળવવા માટે ૩ કન્યા ઓ મેરીટ માં આવી ટેલેન્ટ પુલ શાળા માં પ્રવેશ મેળવશે.જેમા ૧ કોચલા પુજા રમણભાઈ ૨ ચૌહાણ સ્નેહલ રાકેશભાઈ ૩ બારીયા હેત્વી મહેશભાઇ. શાળા માં ગતવર્ષે ૧૦ બાળકો પાસ થાય હતાં. શાળા ના આચાર્ય કિરણસિંહ ચાવડા એ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા છે.