ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકે પોલીસ કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
લીમડી પોલીસ મથકે પોલીસ જવાનોને આરોગ્ય વિભાગ દવારા બુસટર ડોઝ આપવામા આવ્યો, દેશ સહીત રાજયમા કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ દવારા 3 જો બુસટર ડોઝ આપવામા આવ્યા, લીમડી પોલીસ વિભાગ ના તમામ કમઁચારીઓ એ બુસટર ડોઝ લીધો