દાહોદ જિલ્લા કાનૂની સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકા ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૬
આજરોજ ઝાલોદ ખાતે દાહોદ જિલ્લા કાનૂની સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકા ખાતે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં એડવોકેટ પી.ડી.પરમાર દ્વારા વિવિધ મુદ્દાઓ ને લઈ ચર્ચા કરવામાં આવી જેમાં મુખ્યત્વે પી.સી અને પી.ડી એક્ટ, પોક્ષો એક્ટ, 498 ( 6 ),125 વિગેરે કાયદાના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ શિબિરમાં 20 થી વધુ લોકોએ ભાગ લીધો હતો