દેવગઢ બારીઆ શહેર યુવામોર્ચા ભાજપ અને દેવગઢ બારીઆ શહેર બક્ષીપંચ મોર્ચા દ્વારા ગુરૂ પુજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૪

ગતરોજ તા.૧૩.૦૭.૨૨ નાં રોજ ગુરૂ પૂર્ણિમા નાંપાવનઅવસર પર અવંતિ મંદિર સ્થિત શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ દેવગઢ બારીઆ શહેર યુવામોર્ચા ભાજપ અને દેવગઢ બારીઆ શહેર બક્ષીપંચ મોર્ચા દ્વારા ગુરૂ પુજન નો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો તેમાં દાહોદ જીલ્લા બક્ષીપંચ મોરચા નાં મંત્રી શ્રી ચેતનભાઈ નાથાણી, દાહોદ જીલ્લા યુવા મોરચા નાં મંત્રી શ્રી અક્ષયભાઈ ભગતાણી, દેવગઢ બારીઆ શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી હરીશભાઈ પઢિયાર,શ્રી નીતિનભાઈ,
યુવા મોર્ચા ઉપપ્રમુખ ૧) શ્રી કૃણાલભાઈ પીપલોદીયા, ૨) શ્રી રાહુલભાઈ પંડ્યા
૩) શ્રી ધવલભાઈ બારીઆ
યુવા મોર્ચાના સભ્ય શ્રી સુરેશભાઈ રાણા તથા કાર્યકર્તા અને પાર્ટીની વિચારધારા ની સાથે સંકળાયેલા મિત્રો હાજર રહી અને પૂજન વિધિ કરી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!