ઝાલોદ દાઉદી વોરા સમાજ દ્વારા NCD સ્ક્રીનીંગ અને વેક્સિનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૧
આજરોજ ઝાલોદ દાઉદી વોરા સમાજ દ્વારા NCD સ્ક્રીનીંગ અને વેક્સિનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમા 202 લોકોને પ્રિકોશન ડોઝ અને 96 લોકોનુ NCD સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ જેમા ઝાલોદ ,તાલુકા આરોગ્ય અધિકારી ડૉ પાડે સાહેબના માર્ગ અને વોરા સમાજ ના આલીમ,અર્બન મેડિકલ ઓફિસર જાગૃતિબેન, મનિષભાઈ પંચાલ અને અન્ય સ્ટાફ ની હાજરીમાં કેમ્પ સંપન્ન થાયો

