આગામી વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી અનુલક્ષીને નિયામકના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
આગામી વિધાનસભા ચુંટણી ૨૦૨૨ અન્વયે ચુંટણી અંગે જાહેરાત થયેથી આચારસંહિતા તરતજ અમલમાં આવશે જે સંદર્ભે આજે માનનીય નીયામકશ્રી બી. એમ. પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા એમ.સી.સી નોડલ તથા તાલુકા એમ.સી.સી નોડલ અધિકારી શ્રી ઓને આદર્શ આચારસંહિતા અંગે જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા.