આગામી વિધાનસભા ની સામાન્ય ચૂંટણી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેબોર્ડર મીટિંગ યોજાઇ.

આગામી વિધાનસભા ની સામાન્ય ચૂંટણી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે બોર્ડર મીટિંગ તારીખ ૧૧/૧૧ /૨૨ ના રોજ ઈન્દોર ખાતે યોજાઇહતી. જેમાં.IG ઇન્દોર રૂરલ રેન્જ,ના રાકેશ ગુપ્તા આઇપીએસ DIG ઇન્દોર રૂરલ રેન્જ, ચંદ્રશેખર સોલંકી આઇપીએસDIG ગોધરા રેન્જ, ચિરાગ કોરડીયા આઇપીએસ (ગુજરાત)
SP દાહોદ બલરામ મીના આઇપીએસ, છોટાઉદેપુર ધર્મેન્દ્ર શર્મા આઇપીએસ (ગુજરાત) SPઝાબુઆ મનોજ કુમાર સિંઘ આઇપીએસ, અલીરાજપુર અગમ જૈન આઇપીએસ (મધ્યપ્રદેશ) ના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.વિધાનસભા ની ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલ માં સંપન્ન થાય તે માટે જરૂરી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: