129 ફતેપુરા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દીતાભાઈ મચ્છારે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું
રીપોટર – પ્રવીણભાઈ ક્લાલ ફતેપુરા
દાહોદ જિલ્લા ના129 ફતેપુરા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દીતાભાઈ મચ્છારે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુંમોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોવા મળ્યા હતા કાર્યકરો સમર્થકો સાથે નામાંકન પત્ર ભરી ઉમેદવારી નોંધાવી ફતેપુરા મામલતદાર કચેરીએ ચુંટણી અધિકારી ને નામાંકન પત્ર ભરી ચૂંટણી અધિકારી સમક્ષ સુપ્રત કર્યું


