દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસીયા ખાતે વસવાડી ધામ હરીમન્દીર માં રાજસ્થાન બેનેસ્વર ધામના પીઠાધીસ્વર 1008 શ્રી અચ્યુતાનંદજી મહારાજ ના શુભ હસ્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો તેમાં મહારાજ શ્રીના શુભ હસ્તે યજ્ઞ પણ કરવામાં આવ્યોહતો ડુંગરા -વાંસીયા -ના ભક્તો એ ચાંદીનો મુગટ -રોકડ રકમ ભેટ કરીહતી ગુરુજીનું આગમન વધામણાં આરતી પૂજા મહાપ્રસાદ નું આયોજન છગનભાઇ મહારાજ.કિશોરભાઈ વસૈયા.ભરતભાઈ વસૈયા.વિરસિંહ ભાઈ બામણીયા .ગમનભાઈ વસૈયા.દિનેશભાઇ .રામુભાઇ ડી રાઠોડ .પ્રેમજીભાઈ રાઠોડ ગામ આગેવાનો ભક્તો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બેનેસ્વર ધામમાં તા 27મી નેવેમ્બર થી તા 2.ડિસેમ્બર સુધી ના શ્રી હરિ મઁદિર સ્વર્ણ શિખર પ્રતિસ્થા ના ભવ્ય કાર્યક્રમમાં દર્શનનો લાભ લેવા ગુજરાત -રાજસ્થાન .મધ્ય પ્રદેશના ભક્તોને જણાવ્યું હતું .આ કાર્યક્રમમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદી -માન્ય રાષ્ટ્ર્પતિશ્રીમતી મુર્મૂજી તેમજ રાજસ્થાનના મુખ્ય મઁત્રી અને મહાનુભાવો હાજરી આપશે 6 દીવંશના ભવ્ય કાર્યક્ર્મમાં સેવાધારી યુવાનો સંજેલી .વાંસીયા .ઝાલોદ .દાહોદ જિલ્લા માંથી મોટી સઁખ્યામા બેનેસ્વર ધામમાં સેવાકાર્ય માટે હાજરી આપશે .