ઝાલોદ વિધાનસભા ના ઉમેદવાર મહેશભાઈ ભુરીયા સાથે પૂર્વ ધારાસભ્ય ભાવેશભાઇ કટારા , પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા સાથે શુભેચ્છા મિટિંગ યોજાઈ
રિપોર્ટર .ગગન સોની લીમડી
જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈનાં વિશેષ પ્રયત્નો થી આજે ઝાલોદ ભાજપ વિધાનસભાનાં ઉમેદવાર મહેશભાઈ ભુરીયા ના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય ભાવેશભાઇ કટારા , પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા સાથે શુભેચ્છા મિટિંગ થઈ , જેમાં જી. ભાજપ મહામંત્રી નરેન્દ્ર ભાઇ સોની ,ઝાલોદ મંડલ પ્રમુખ , મહામંત્રી અને ઉપસ્થિત સૌએ મહેશભાઈ ભૂરિયા ને ફૂલહાર પેહરાવી, મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી..