ઝાલોદ તાલુકાના ગરાડું ચેકપોસ્ટ પરથી ઝડપાઈ રદ થયેલી 500 1000ની નોટો કુલ 18,99,500 રૂપિયાની રદ થયેલી નોટો ઝડપાઈ
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ તાલુકાના ગરાડું ચેકપોસ્ટ પરથી ઝડપાઈ રદ થયેલી 500 1000ની નોટો કુલ 18,99,500 રૂપિયાની રદ થયેલી નોટો ઝડપાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બોર્ડર વિસ્તારમાં પોલીસે ચેકપોસ્ટ ઉભી કરતા વાહન દરમિયાન મોટર સાયકલ પર સવાર 2 ઈસમો પાસેથી બેગમાં ભરેલી રદ થયેલી નોટો ઝડપાઈ આ ક્યાં થી લાવ્યા ક્યાં લઇ જવાના હતા તે દિશામાં ઝાલોદ પોલીસે પૂછપરછ હાથ ધરી