લીમખેડા 131 વિધાનસભા મત વિસ્તાર નાં ધાનપુર ચોકડી ઉપર BSF, POLICE અને CRC દવારા ધાનપુર તરફ થી આવતી તમામ ગાડીઓ ને ચેક કરીને લીમખેડા તરફ જવાદેવામાં આવે છે
રિપોટર-રમેશ પટેલ
તાલુકો :- સીંગવડ
લીમખેડા 131 વિધાનસભા મત વિસ્તાર નાં ધાનપુર ચોકડી ઉપર BSF, POLICE અને CRC દવારા ધાનપુર તરફ થી આવતી તમામ ગાડીઓ ને ચેક કરીને લીમખેડા તરફ જવાદેવામાં આવે છે
હાલમાં ચૂંટણી નો સમય હોય અને ધાનપુર MP ની બોર્ડર પાસે આવેલું ગામ હોવાથી એવી શંકા છે કે દારૂ જેવા નસીલો પદાર્થ લઈને કોઈ વાહન આવે એટલા માટે આ ધાનપુર ચોકડી પાસે પોલીસ, બી એસ એફ અને શિક્ષકો ને અહીંયા 8 કલાક 6 કલાક અને 12 કલાક એમ સમય મુજબ ચેકીંગ માટે ઉભા રાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ ગેરકાયદેસર પદાર્થ લીમખેડા માં ઘુસી નાં જાય.