દેવગઢ બારીયા 134 વિધાનસભા માં નવો વળાંક NCP નાં ઉમેદવારે ફોર્મ પરત લેતા દેવગઢ બારીયા માં ફક્ત આમ આદમી અને ભાજપ નાં ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ
રિપોટર – રમેશ પટેલ તાલુકો :- સીંગવડ જિલ્લો :- દાહોદ
દેવગઢ બારીયા 134 વિધાનસભા માં નવો વળાંક NCP નાં ઉમેદવારે ફોર્મ પરત લેતા દેવગઢ બારીયા માં ફક્ત આમ આદમી અને ભાજપ નાં ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામિયો હતો અને એક અપક્ષ ઉમેદવાર હતા ત્યારે કોંગ્રેસ ને ઊંઘ ઉડતા આજે કૉંગેસ નાં માજી ધારાસભ્ય વજુભાઇ પણદા અને કલોલ નાં મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ઉદેસીંગભાઇ બારીયા, ધાનપુર તાલુકા સભ્ય દીપસિંહ ભુરીયા તેમજ દેવગઢ બારીયા નગરપાલિકા નાં પૂર્વ સભ્ય રહીમભાઈ અને દેવગઢ બારીયા નાં મત વિસ્તાર નાં કોંગ્રેસ નાં આગેવાનો આજ રોજ તારીખ 26/11/22 નાં રોજ દેવગઢ બારીયા નાં અપક્ષ ઉમેદવાર શ્રી ભીમસિંહ ભાઇ નાં ઘરે આવિ મતદારો અને આગેવાનો એ સાથે મળી ને અપક્ષ ઉમેદવાર ને કોંગ્રેસ નો ટેકો જાહેર કરિયા ની ચર્ચા કરી.