વરરાજા સ્લોગન સાથે કાર સજાવી માડવે પહોંચ્યા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ: ખેડા જિલ્લાના વસો ખાતેરહેતા પ્રહલાદભાઈ કાછીયાનીદિકરીહેતાના લગ્ન આજેયોજાઈ રહ્યાં છે. હેતાનાલગ્ન વડોદરા ખાતે રહેતા મિહીર નામાના યુવાન સાથેથયા છે. મિહિરભાઈએ આજેવિધાનસભાની ચૂંટણીમા પોતાનો અમૂલ્ય મત આપી હેતાબેનને પરણવા અવ્યા છે. મિહીરભાઈની એન્ટ્રી વસો ખાતે અનોખી રીતે પડી હતી. સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં વરરાજાની
કાર ગુલાબ અને ફુલો સાથે સજેલી હોય છે. પરંતુ મિહીરની કાર મેસેજ આપી સજાવાઈ હતી. ‘મતદાનકરવું એ આપણી પવિત્ર ફરજ છે’, ‘મતદાન અવશ્ય કરો’ વિગેરેસ્લોગન સાથે તૈયાર કરાયેલીવરરાજાની કારમા બેસીતેઓ લગ્નના માંડવે પહોચ્યા છે.આમ આ નવયુગલે સમાજમા લોકશાહીના પર્વનો સુંદર
સંદેશ આપ્યો છે.