લીમખેડા 131 વિધાનસભા માં ફરી એકવાર ભાજપ ની શાનદાર જીત
રિપોટર. રમેશ પટેલ સિંઘવડ
લીમખેડા 131 વિધાનસભા માં ફરી એકવાર ભાજપ ની શાનદાર જીત છેલ્લા 1995 થી આજ દિવસ સુધી આ સીટ ઉપર ભાજપ ની જીત નિસ્તીત હોય છે તે પરંપરા દાહોદ સંસદસભ્ય ના નાના ભાઈ શૈલેષભાઈ ભાભોર રે જાળવી ને મોટા ભાઈ નું નામ કાયમ રાખીયું છે દાહોદ ના વિકાસ પુરૂષ ગણાતા સંસદસભ્ય જશવંતસિંહ ભાભોર સાહેબે શૈલેષ ભાઈ ને 2જી વાર ટિકિટ અપાવી અને જીત પણ અપાવી ને સાબિત કરી બતાવ્યું કે લીમખેડા ના લોકો કાયમ ભાજપ સાથે છે અને રેસે અને મોદી સરકાર નેજ મત એ ફરી 27 વર્ષ પણ સાબિત કરિયું છે.
2022 માં પણ લોકો ભાજપ સાથે રહિયા ન તો મફત વીજળી ન મફત શિક્ષણ કે ન તો કોંગ્રેસ ના 8 વચન ફક્ત વિકાસ ભાજપ ને 69067 મત મળતા 4028 માટે ની લીડ થી ભાજપ ના ઉમેદવાર શૈલેષભાઈ ભાભોર જીત્યા છે