દાહોદમાં શીવકથાનું આયોજન
દાહોદ તા.૦૬
મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શિવકથાનું આજથી પ્રારંભ થઈ ચુક્યો છે. તારીખ ૦૬.૧૧.૨૦૧૯ થી તારીખ ૧૪.૧૧.૨૦૧૯ સુધી બપોરના ૦૨.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી શ્રી રામજી મંદિરની વાડી, વનખંડી હનુમાન મંદિરની પાછળ,પડાવ,દાહોદ ખાતે કથાનુ શીવ કથાનું આયોજન થનાર છે. આજરોજની આ કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપÂસ્થત રહી શીવકથાનો લાભ લીધો હતો.

