ઝાલોદ નગરપાલિકા સફાઈ અભિયાન.
રિપોટર – અજય સાસી
ઝાલોદ નગરપાલિકા સફાઈ અભિયાન..
ટુક સમયમાં આવનાર ઝાલોદ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા કામગીરી હાથ ધરાઈ જેમાં વોર્ડ નંબર 1માં મકરાણી ગલીમાં આપ કાર્યકર્તાઓ દ્વ્રારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું આવનાર ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 7 વોર્ડમાં 28 સભ્યો આપ ઉભા રાખશે અને મજબૂતીથી ચૂંટણી લડશે ,ઝાલોદ વિધાનસભા ચૂંટણીમાં આપ ઉમેદવારને લગભગ મળેલા 47,500 મતો થી આપમાં ઉત્સાહ છે અને નગરપાલિકા ની ચૂંટણીમાં નવાજુની થાય તો નવાઈ નહિ…એમ આપ ગુજરાત રાજ્ય સચિવ અને પ્રદેશ પ્રવકતા જયેશ સંગડાએ જણાવ્યું હતું…