ઝાલોદ આઈ.કે. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરાયું.
પંકજ પંડીત ઝાલોદ
ઝાલોદ આઈ.કે. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરાયું.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર નરેન્દ્ર સોનીએ ઝાલોદ આઈ.કે. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું વાર્ષિક ઈન્સ્પેક્શન કર્ય આજે ઝાલોદ આઈ.કે. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું વાર્ષિક ઈન્સ્પેક્શન (એન્યુઅલ ઈન્સ્પેક્શન) ગોધરા સાયન્સ કોલેજના આચાર્ય એમ.બી. પટેલ અને લીમખેડા સાયન્સ કોલેજના આચાર્ય યોગેશ પટેલ સાથે કરવામાં આવ્યું શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર નરેન્દ્ર સોનીએ વિધાર્થીઓ સાથે જરૂરી વાતચીત કરી અને ઉપસ્થિત શિક્ષકોને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું.