દાહોદ શહેરના જૂની કોર્ટ રોડ ભીલવાડા આવેલ અંબે માતાજીના મંદિર પર માતાની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
રીપોર્ટર. અજય. સાંસી
દાહોદ શહેરના જૂની કોર્ટ રોડ ભીલવાડા આવેલ અંબે માતાજીના મંદિર પર માતાની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી દાહોદ શહેરના જૂની કોર્ટ રોડ ભીલવાડા વિસ્તાર ખાતે આવેલ અંબે માતાજીના મંદિરે દર વર્ષ જેમ આજના દિવસે માતાની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ આજના દિવસે અહીંના સ્થાનીક માંઈ ભક્તો દ્રારા આ અંબે માતાજીના મંદિર પર કેક કાપી માતાના જન્મ દિવસની ઉજવણી કાવામાં આવી હતી આ ઉજવણીમાં આ વિસ્તારના માંઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બાદ માતાજીની આરતી સહીત વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું