ગુરુકુલ વિદ્યાલય દાહોદ મા યોજાયો એરોબીક્સ ડાન્સ નો ઇવેન્ટ
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ
ગુરુકુલ વિદ્યાલય દાહોદ મા યોજાયો એરોબીક્સ ડાન્સ નો ઇવેન્ટ
તારીખ 7 જાન્યુઆરી શનિવાર ના રોજ ગુરુકુલ વિદ્યાલય દાહોદ મા યોજાયો એરોબીક્સ ડાન્સ નો ઇવેન્ટ જેમાં સ્કૂલ ના બાળકો સાથે સ્કૂલ સ્ટાફ, મેનેજીંગ ડાયરેક્ટર પુજા બેન જૈન ,પ્રિન્સિપલ ગુંજનભાઈ ભાટિયા ઉપસ્થિત રહ્યાં હતા, સ્કૂલ એકટીવીટી ટીચર ઉમેશભાઇ મહાવર સર જે છેલ્લા ચાર વર્ષ થી સ્કૂલ મા ડાન્સ અને કરાટે ની તાલીમ આપે છે જેમણે એરોબીક્સ ડાન્સ ની માહિતી બાળકો ને આપી અને અરે્બિક્સ અને યોગ કરાવ્યા બધાં ગુરુકુલ પરિવાર મળીને આ મોર્નીગ ઇવેન્ટ નો આનંદ લીધો.