જી.એસ.એન.પી+ અંતર્ગત ચાલતા સુભીક્ષા+ પ્રોજેકટ દ્વારા અવરનેસ, ટેસ્ટિંગ અને સ્ક્રીનગ કેમ્પ કરવામાં આવ્યું.
કેતન ભટ્ટ
જી.એસ.એન.પી+ અંતર્ગત ચાલતા સુભીક્ષા+ પ્રોજેકટ દ્વારા DAPCU દાહોદ ના DTHO શ્રી ડૉ. આર.પહાડીયાસર ના સહયોગ થી દાહોદ જિલ્લા ખાતે જેલ ખાતે સુપ્રીટેન્ડન જે.આર.સિસોદિયા અને જેલરશ્રી ગોપાલ વણઝારાસર ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ટોટલ ૪૦ બંદીવાન ભાઈઓ ના એચ.આઈ.વી, T.B અને ડાયાબીટીસ ના અવરનેસ, ટેસ્ટિંગ અને સ્ક્રીનગ કેમ્પ કરવામાં આવેલ જેમાં જેલ સ્ટાફ, જીસેકસ TSU વિભાગ ના જીજ્ઞેશ પટેલસર શ્રી, ડાપ્કુ સ્ટાફ, આઇ.સી.ટી.સી સ્ટાફ, સુભીક્ષા સ્ટાફ ,ટી. બી વિભાગ ના સ્ટાફ તેમજ NCD સ્ટાફ અને રેટિયા PSC ના સ્ટાફ હાજર રહી કેમ્પ પૂર્ણ કરી બંદીવાન ભાઇઓ અને બહેનો ને સેવા પૂરી પાડેલ