દાહોદ જિલ્લામા 1962ની ટીમ કરૂણા અભિયાન સતત ખડે પગે રહશે

પંકજ પંડિત ઝાલોદ

દાહોદ: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરીમા પતંગથી ઘાયેલ થયેલ પક્ષીઓનો જીવ બચવા માટે કરૂણા અભિયાન ચાલે છે આ વર્ષે દાહોદ ખાતે 1962 ની ટીમ દ્વારા દર વર્ષની જેમ પક્ષીઓ બચાવમાં માટે કામે લાગવાની છે જેમાં પશુ પાલન વિભાગ અને ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દાહોદ સીટી વિસ્તારમાં કરૃણા એમબુઈલનસ અને દરેક તાલુકા પશુ દવાખાને દશ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનુ નિ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સીટી અને રૂરલ મા ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરાવી શકશે અને સાથોસાથ તમને કોઇ ઘાયલ પક્ષી મળે તો 1962 ટોલ ફ્રી ડાયલ તરત જાણ કારી શકશે જેમાં 9 મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી અને 1 કરુણા એનિમલ એમબુઈલનસ કાર્યરત રહેશે.1962નું આ કાર્ય પશુપાલન ખાતુ દાહોદ તેમજ વનવિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કામગીરી ચાલવાની છે।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!