75 વર્ષ જૂના મંદિરનું રીવોનેશન કામગીરી પુરજોશ માં.
અમિત પરમાર સંતરામપુર
શ્રી કૃષ્ણ પ્રણય મંદિર સંતરામપુર
75 વર્ષ જૂનું મંદિરમાં અત્યારે રીવોનેશન કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં શ્રીરાજ મહિલા મંડળ સંતરામપુર અને જનજાગૃતિ મહિલા મંડળ સંતરામપુર તરફથી સેવા આપી ને સહભાગી થયા હતા આ બંને મહિલા મંડળ દ્વારા સંતરામપુર શ્રી ક્રુષ્ણ પ્રણામી મંદિર ખાતે મારબૅલ સેવા આપી હતી જેનું અત્યારે પૂરજોશમાં માર્બલ નાખવાનું કામગીરી ચાલી રહી છે જેથી સંતરામપુર કડાણા તાલુકાના સુંદર અને ખુશી નો આનંદ અનુભવ થઈ રહ્યો છે.