ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ખાતે108 સૂર્યનમસ્કાર નો કાર્યક્રમ યોજાયો.
પ્રવીણ કલાલ ફતેહપૂરા
પતંજલિ યુવા ભારત દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ખાતે108 સૂર્યનમસ્કાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં પતંજલી તાલુકા પ્રભારી શ્રીડી.આર. પારગી, યુવા પ્રભારીશ્રી એસ.કે. કટારા, મહારાજ ભુરાભાઈ ચરપોટ, અશ્વિનભાઇ, ઝાલોદ તાલુકાના પ્રભારી શ્રી સવભાઇ ડામોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




