સંજેલીમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી, રાત્રીના સમયે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો
ફરહાન પટેલ સંજેલી
સંજેલીમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી, રાત્રીના સમયે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો
સંજેલી નગર સહીત તાલુકા ભરમાં ઉત્તરાયણ પર્વની ઉમંગ ઉલ્લાસ ભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આસમાન પર રંગ ભેરંગી પતંગોસ અડ્ડો જમાવ્યો હતો કાઈ પો છે ના નાંદથી નગર ગુંજી ઉઠ્યું હતું, ઉત્તરાયણ પર્વ નિમિત્તે પશુઓને, ઘાસચારો, ગરીબ લોકોને કપડા,તલનીચિક્કી,લાડુ અનુદાન કરવાનો અનેરો મહિમા છે જેને લઈ સેવાભાવી લોકોએ ગરીબ લોકોન મદદરૂપ બન્યા હતા, નગર સહિત તાલુકા ભરમાં ઉત્તરાયણ પર્વની હર્ષ ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ હતી પતંગ રસિયોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો,
(રિપોર્ટર:ફરહાન પટેલ સંજેલી)


