દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે નસીરપુર ગામ નજીક ભારત ગેસના બાટલા ભરેલા થ્રિ વ્હીરલર ટેમ્પોને અકસ્માત નડ્યો અકસ્માત સર્જી ટ્રક ફરાર થયો

સિંધુઉદય ન્યુસ

આજ તારીખ 18.1.2023 બુધવારના રોજ વહેલી સવારે દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટેમ્પો ચાલકને શરીરે હાથ પગે ગંભીર ઈજાઓ થવા પામી પ્રાપ્ત વિગત અનુસાર ઇન્દોર તરફથી આવતી આઈસર ટ્રકએ ગરબાડા ચોકડી તરફથી આવતા ભારત ગેસના ભરેલા થ્રિ વ્હિલર ટેમ્પોને પાછળથી જોસ ભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભારત ગેસના બાટલા ભરેલા થ્રિ વ્હીલ ટેમ્પોના બ્રેક લાઈનર ચીપકી જતાં ટેમ્પો ચાલકે થ્રિ વ્હિલર ટેમ્પો હાઇવેની સાઈટમાં રોકવા ફરજ પડી હતી તે દરમિયાન પાછળથી આવતી આઈસર ટ્રકના ચાલકે થ્રિ વ્હીલર ટેમ્પોને પાછળથી જોસભેર ટક્કર મારી દેતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સરજાતા ટેમ્પામાં ભરેલ ગેસના બાટલાઓ હાઇવે પર વખેરાયા હતા જેમાં અકસ્માત કરી અજાણ્યો આઈસર ટ્રક ચાલક પોતાની ટ્રક લઈ ફરાર થયો હતો અકસ્માત થતાજ આસપાસના લોકો દોડી આવી રોડ પર વખેરાંયલા બાટલાઓ સાઈટ પર લઈ ઈજાગ્રસ્ત ટેમ્પો ચાલકને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલ ખસેડવાનું જાણવા મળેડ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: