ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી ને સામાન્ય સભા યોજાઈ હતી જેમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા તાલુકા વિકાસ અધિકારી વસાવા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અસારી વિસ્તરણ અધિકારી બારીયા ઉમા એ.પી.ઓ. બી.પી લબાના .તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ વિવિધ શાખાના અધ્યક્ષ શ્રીઓ કર્મચારી ગણ હાજર રહ્યા હતા સામાન્ય સભામાં તારીખ 17 10 2022 ના રોજ સભાની કાર્યવાહી વાંચનને લઈ બહાલી આપવામાં આવેલ હતી તેમજ તાલુકા પંચાયત ફતેપુરા નું વર્ષ 2022 23 નું સુધારેલ અને વર્ષ 2023 24 ના અસલ અંદાજપત્ર મંજુર કરી અવલોકન અર્થે જિલ્લા પંચાયત મોકલવા બાબત તેમજ એમ જી એન આર જી યોજનાનું સને 2022 23 નું સુધારેલ અને 2023 24 નું અંદાજપત્ર વાંચનને લઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ અવલોકન અર્થે મોકલવા બાબત તાલુકા પંચાયત બિલ્ડીંગનું મરામત કરવા બાબત તથા તાલુકા પંચાયત ફતેપુરા ના ગ્રામ પંચાયત અને 2023 24 બજેટ અવલોકન થવા બાબત વગેરે મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી તંત્ર મંજૂર કરી