ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ માં ગ્રામસભા યોજાઇ
ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ
તારીખ 20 જાન્યુઆરી ગરબાડા તાલુકાની નિમચ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી જે ગ્રામસભામાં-પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાભાર્થી રહી ગેલા હોય તેમજ
નલ સે જલ યોજનાં નિમચ ગામા 4 ફળીયા મા પાણી નથી આવતું તેની ચર્ચા આંગણવાડીમાં પ્રાથમિક સુવિધા નથી એના પર ચર્ચા પ્રધાનમંત્રી સમ્માન નિધિ યોજનાં મા kyc મા બાકી રહી ગયેલા અને નવી અરજી કરવા માટે ની ચર્ચા ગામના કરેલા યોજનાકિય કામો અને 15મુ નાણાંપંચ 2020-21/2021-22,2022-23 વર્ષ ની ચર્ચા તેમજ મનરેગા યોજના ની ચર્ચા- ડિજિટલ સુવિધા મા wifi અને ગ્રામ પંચાયત ની id નથી એના કારણે ગામના લોકોને પ્રાથમીક સુવિધા પંચાયત દ્વારા મળતી નથી તેની ચર્ચા,ગામમાં સબ સેન્ટર મંજુર થય લું છે તે બનાવવાની માટે ની ચર્ચા કરવામાં આવી હતી આ ગ્રામ સભામાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ નાયબ ટીડીઓ શરદ ડામોર જાંબુઆ પીએચ ના ડોક્ટર બક્ષીત ડામોર સહીત ICDS ના સુપરવાઇઝર ગામ લોકો આ ગ્રામ સભામાં ઉપસ્થિત રહ્યા હતા