ઝાલોદ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારીશ્રી આર આર ગોહેલ સાહેબ ની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતીની મીટીંગ યોજવામાં આવી હતી
રિપોટર – પંકજ પંડિત – દાહોદ
ઝાલોદ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારીશ્રી આર આર ગોહેલ સાહેબ ની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતીની મીટીંગ યોજવામાં આવી હતી
ઝાલોદ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે માન્ય પ્રાંત અધિકારીશ્રી આર આર ગોહેલ સાહેબની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતીની મિટીંગ યોજાઇ જેમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં અનેક જરૂરીયાત સાધનો અને સામગ્રી જેમ કે નવજાત સીસું માટે પોટોથેરાફી મસીન, ડીલેવરી માટે ના માઇનોર ઇન્સ્ટુમેન્ટ , ડીલેવરી માટે લેબર ટેબલ ,ઑક્સીજન માટે ના રેગ્યુલેટર, લેબોરેટરી એ સી.બી.સી. માટે ના સોલ્યુસન, સાથે જનરલ લેબ ટેસ્ટ માટે ના સોલ્યુસ્ન/રીએજેન્ટ ડીલેવરી ટ્રે માં વધારો તેમજ ઈમરજન્સી માં વપરાતી દવાઓ પૂરતા પ્રમાણે રે તે માટે ના આયોજન કરવામાં આવ્યા સાથે નવી ઑ.પી.ડી. બિલ્ડીંગ ની ચાલતી કન્ટ્રક્શન ની કામગીરીની સમીક્ષા કરવા માં આવી સાથે કોન્ટ્રાકટર ને સૂચન આપવામાં આવ્યું કે નવી ઑ.પી.ડી. બિલ્ડીંગ ની કામગીરી સારી અને ગુણવત્તા વાળી કામગીરી કરવા તેમજ વેહલી તકે ઑ.પી.ડી. બિલ્ડીંગ ની કામ પૂર્ણ કરવા ની પણ સૂચનાઓ આપવામાં આવી હતી આ રોગી કલ્યાણ સમિતીની મિટીંગમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી