ખેડા જિલ્લાના નસતા-ફરતા આરોપીઓને પકડવામાં મદદરૂપ માહિતી આપનારને ઇનામની જાહેરાત.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

જાહે૨ ખેડા જિલ્લા પોલિસ અધિક્ષકરાજેશ ગઢીયા દ્વારા શરતો સ્પષ્ટતાઓને અનુલક્ષીને ગુનેગારોને પકડવા તેમજ ગુનેગારોને પકડવામાં પોલીસ સત્તાવાળાઓને મદદ કરવાની ભુમિકાના ભાગરૂપે તેમજ ભાગેડુ તહોમતદાર સબંધે બાતમી મેળવા સંદર્ભે ખાનગીવ્યક્તિઓ બાતમીદારોને રૂ.૧૦ હજાર ઈનામ આપવાનીજાહેરાત કરવામાં આવી છે જેમાં મદદરૂપ થનાર વ્યક્તિઓના નામ ગુપ્ત રાખવામાં આવશે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારાઆપવામાં આવેલી યાદી અનુસારખેડા જિલ્લામાં કુલ ૧૦નાસતા ફરતા ગોસાઈપુરા, પ્રતાપગઢ, યુપી મહેન્દ્રસિંહ કરણસિંહ જાટ, રહે. પુથલા, ફરીદાબાદ, હરિયાણા, સામતસિંહ ઉર્ફે હિમ્મતસિંહરૂપસિંહ દરબાર, રહે. ઢઠાલ, ખેડા;ભગાભાઈ ઉર્ફે લાલો વિરસંગભાઈપરમાર, રહે. ઈન્દીરા નગરી, તા.જિ. ખેડા, અને સલીમ ફરીદ શેખ,ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના રહે. જમાલપુર, અલ્હાબાદ, યુપીઅપરાધીઓ અનુક્રમે અરવિંદ નો સમાવેશ થાય છે. આરોપીઓમાં નડિયાદ ટાઉન,નડિયાદ રૂરલ, વસો, માતર અને ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગના ઠરાવથી ગુજરાત
મોહનભાઈ ગોસ્વામી રહે. ખોદરવાડી; મહંમદ ફિરોજ ઉર્ફે ફિરોજ ગાંધી, રહે. સમલ, મુરાદાબાદ, યુપી; જયંતીભાઈઅમૃતલાલ પુરોહિત, રહે. મોરવા, રાજ્યમાં દરેક જીલ્લાઓમાં જાહેર કરેલ નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ-૧૦આરોપીઓ નક્કી કરી આ આરોપીઓને પકડવા આગોતરા સોકતઅલીખાન પઠાણ, રહે. ઇનામ જાહેરકરવા સુચના કરેલ છે.પંચમહાલ; અબુ બકરખાન માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: