અભલોડ પાંડુરંગ શાળા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા 2023 વિજેતાઓને ઇનામ સિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
પ્રતિનિધિ ગરબાડા
ધારાસભ્યના હસ્તે ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા
જુદી જુદી સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા
ગરબાડા તાલુકાની અભલોડ પાંડુરંગ શાળા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા યોજાય હતી સાંસદ ખેલ સ્પર્ધા કાર્યક્રમ સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો જેમાં વિવિધ 12 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તા 25 જાન્યુઆરી ના રોજ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ તાલુકા સભ્ય જિલ્લા સભ્યો તેમજ પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ અને સાંસદ ખેલ સ્પર્ધા સલગ્ન અધિકારીઓ તેમ જ સાંસદ ખેલ સ્પર્ધા ખેલાડી ઉપસ્થિત રહ્યા હતા વિજેતા ખેલાડીઓને ઇનામ શિલ્ડ આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતા