કંપડવજની યુવતીએ નેલ આર્ટ દ્વારા દેશ ભક્તિ દર્શાવી

નરેશ ગનવાણી બ્યૂરોચીફ નડિયાદ
કંપડવજની યુવતીએ નેલ આર્ટ દ્વારા દેશ ભક્તિ દર્શાવી

ખેડા જિલ્લાના કપડવંજ શહેરના પટેલ વાડામાં રહેતી ૨૫ વર્ષિય શિવાની ભટ્ટે પોતાના હાથના નખ સુંદર રાષ્ટ્ર ધ્વજના પ્રતિક રૂપ કલ- સજાવ્યા છે. આ સાથે સાથે દેશન જવાનનું સુંદર પ્રતિકૃતિ નેલ આર્ટ
દ્વારા પોતાના હાથના નખ પર કંડા છે. કલાકોની મહેનત બાદ આ નેલ આર્ટ તૈયાર કરાયું છે. તેઓની સાથે વાતચીત કરતાં કહ્યું કે, દેશ ભક્તિ હોવાથી ખાસ આ નેલ આ
તૈયાર કરી છે. આ ઉપરાંત મહેંદી મૂકી ‘સત્ય મેવ જયતે’ અને ‘જય હિન્દ’ના સ્લોગન લખ્યા છે. આજ યુવાઓમાં દેશ ભક્તિ જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ નેલ આર્ટ અને મહેંદી મૂકી હોવાનું આ યુવતી
જણાવ્યું છે. અગાઉ તેઓએ મહેદ દ્વારા અને ચિત્રકલા દ્વારા સમાજ જન જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા દ આમ યુવાઓમાં પણ દેશના ગણ પર્વનો અનોખો જુવાળ જોવા મળે રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: