નડિયાદમાં સિંધીભાષા ન ભૂલાય તે માટે સિંધી ફિલ્મ બતાવવામાં આવશે.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદમાં સિંધીભાષા ન ભૂલાય તે માટે સિંધી ફિલ્મ બતાવવામાં આવશે
નડિયાદ સહિત જિલ્લામાં ૧૫૦૦ ઉપરાંત સિંધી પરિવારો રહે છે. નવી પેઢી સિંધી ભાષા ભૂલાય નહીં તે માટે સિંધી
ભાષાનું પ્રભુત્વ રહે તેમાટે નડિયાદ જવાહર નગરમાં માં આવેલ સંત કંવરરામ મંડળ ટ્રસ્ટ દ્વારા સિંધી ફિલ્મ (વરદાન 2) રવિવારે બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફિલ્મની સ્ટોરી સમાજીક પરીવાર ઉપર બનાવામ આવી છે. આ ફિલ્મના ડાયરેક્ટર નરેશ ઉધાણી છે. સિંધી ફિલ્મ સિનેમા હોલમાં બતાવવામાં આવશે. સિંધી ભાષામાં મનોરંજન આપતી ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું છે.

