દાહોદ જિલ્લા કલેકટર ડોક્ટર હર્ષિત ગોસાવીને અધ્યક્ષતામાં તાલુકા સ્વગત કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર – શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા
દાહોદ જિલ્લા કલેકટર ડોક્ટર હર્ષિત ગોસાવીને અધ્યક્ષતામાં તાલુકા સ્વગત કાર્યક્રમ યોજાયો
ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી હર્ષિત ગોસાવી ની અધ્યક્ષતા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી આર પી ડીંડોર તાલુકા વિકાસ અધિકારી શ્રી વસાવા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અમલીયાર તેમજ તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મહેસૂલી રોડ રસ્તા એમ જી વી સી એલ તેમજ સરસવા પૂર્વ ગ્રામ પંચાયત પાડલીયા ના સ્વભંડોળ જેવા 10 પ્રશ્નો રજૂ થયા હતા તે પૈકી 7 પ્રશ્નોનો નિકાલ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે 3 પ્રશ્નો ના નકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો