સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત સંજેલી ખાતે કાર્યક્રમ યોજાયો
સિંધુઉદય ન્યુસ
“સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જીલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ. આર.ડી.પહાડીયાના માર્ગદર્શન મુજબ સંજેલી તાલુકામાં જીલ્લા રક્તપિત્ત ઓફિસ અને તાલુકા હેલ્થ ઓફિસ સંજેલી ના માધ્યમ દવારા રક્તપિત્ત વિશે ભવાઈ (નાટક) નું સરસ લોકલ ભાષામાં અર્બન હૉસ્પિટલ રળિયાતી ના નર્સિંગ કૉલેજના વિદ્યાર્થિઓ દ્વારા અલગ અલગ રોલ પ્લે કરી કરવામાં આવ્યું જેનો જાહેર જનતાને રક્તપિત્ત વિશે સમજ આપવામાં આવી.